સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી- VNSGU માં 194 વિવિધ પોસ્ટ માટે માટેની જાહેરાત કરવામાં આવી છે. જે ભરતી માં તમે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલ છે.
VVNSGU Recruitment 2025
સંસ્થાનું નામ | વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી |
કુલ જગ્યાઓ | 194 |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ફોર્મ શરુ તારીખ | 04-02-2025 |
છેલ્લી તારીખ | 28-02-2025 |
સત્તાવાર વેબસાઇટ | www.vnsgu.ac.in |
VNSGU Bharti 2025
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી- VNSGU દ્વારા 194 વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવે છે. જેમ કે ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધારણ, આનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સંપૂર્ણ માહિતી , પરીક્ષા નિયમો તથા અન્ય વિગતો યુનિવર્સિટીની વેબસાઈટ આપવામાં આવી છે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2025 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો નીચે મુજબ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ સ્ટેપને અનુસરી શકે છે.
- VNSGU સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://www.vnsgu.ac.in/recruitment.html
- VNSGU ભરતી શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
VNSGU Recruitment 2025 મહત્વપૂર્ણ તારીખો
અરજી ફોર્મ શરૂ તારીખ | 04 ફેબ્રુઆરી 2025 |
અરજીની છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી 2025 |