Vipul Chaudhary
GPSCએ મૌખિક ઈન્ટરવ્યૂમાં જેને 20 ગુણ આપી ફેલ કર્યા તેણે UPSCસર કરી, વાંચો વિપુલ ચૌધરી ની કહાની
—
ગુજરાતમાં સાવ છેવડે સરહદી સાંતલપુર તાલુકાના હમીરપુર જેવા સાવ પછાત ગામમાંથી આવતા ૨૫ વર્ષના વિપુલ કરમણભાઈ ચૌધરીએ ૩૪૮માં ક્રમાંકે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન- UPSC ...