ankleshwar civil defence mock drill
સિવિલ ડિફેન્સ મોકડ્રિલ : ઓપરેશન અભ્યાસ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો જોગ સંદેશ
—
ભારત સરકારશ્રીની સૂચના અન્વયે “ઓપરેશન અભ્યાસ” મોકડ્રિલ તા. ૦૭-૦૫-૨૦૨૫ના રોજ સાંજે ૪ થી ૮ કલાક દરમ્યાન યોજવાની થાય છે. ભરૂચ જિલ્લાના તમામ વિસ્તાર એટલે ...