RTE 3rd Round Result 2025 : ગુજરાત રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE2025 હેઠળ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે. આ લેખમાં, અમે ગુજરાત RTE પ્રવેશનો ત્રીજો રાઉન્ડ 2025-26 વિશે વિગતવાર માહિતી વિશે ચર્ચા કરીશું.
RTE 3rd Round Result 2025
RTE ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ 2025 હેઠળ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે.
RTE પ્રવેશ 2025 પ્રવેશનો ત્રીજો રાઉન્ડ જાહેર
RTE હેઠળ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૧૩/૦૬/૨૦૨૫ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.
RTE ત્રીજો રાઉન્ડ રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
ગુજરાત RTE ત્રીજો રાઉન્ડ રિઝલ્ટ 2025-26 ચેક કરવું ખૂબ જ સરળ છે. વાલીઓ નીચેના પગલાંને અનુસરીને રિઝલ્ટ ચેક કરી શકે છે:
- વેબસાઈટ https://rte.orpgujarat.com/ પર જાઓ.
- ‘Download ADMIT CARD’ પર ક્લિક કરો: હોમપેજ પર આ વિકલ્પ દેખાશે.
- એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- Submit બટન પર ક્લિક કરો, અને રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
ત્રીજો રાઉન્ડ રિઝલ્ટ માં બાળકનું નામ, ફાળવેલ શાળાનું નામ, અને પ્રવેશની વિગતો દર્શાવવામાં આવશે. વાલીઓએ ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૧૩/૦૬/૨૦૨૫ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.