રેલ્વે ભરતી બોર્ડ (RRB) માં 9970 સહાયક લોકો પાયલટ પોસ્ટ માટે માટેની જાહેરાત કરવામાં આવી છે. જે ભરતી માં તમે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલ છે.
RRB Assistant Loco Pilot Recruitment 2025
સંસ્થાનું નામ | રેલ્વે ભરતી બોર્ડ (RRB) |
કુલ જગ્યાઓ | 9970 |
પોસ્ટનું નામ | સહાયક લોકો પાયલટ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ફોર્મ શરુ તારીખ | 12-04-2025 |
છેલ્લી તારીખ | 11-05-2025 |
સત્તાવાર વેબસાઇટ | www.rrbapply.gov.in |
RRB Bharti 2025
રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા 9970 સહાયક લોકો પાયલટ પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવે છે. જેમ કે ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધારણ, આનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સંપૂર્ણ માહિતી , પરીક્ષા નિયમો તથા અન્ય વિગતો રેલ્વે ભરતી બોર્ડની વેબસાઈટ આપવામાં આવી છે.
રેલ્વે ભરતી 2025 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
રેલ્વે ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો નીચે મુજબ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ સ્ટેપને અનુસરી શકે છે.
- RRB સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે www.rrbapply.gov.in
- RRB ભરતી શોધો અને પછી Apply વિકલ્પ પર ક્લિક કરો.
- નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
Railway Recruitment 2025 મહત્વપૂર્ણ તારીખો
અરજી ફોર્મ શરૂ તારીખ | 12 એપ્રિલ 2025 |
અરજીની છેલ્લી તારીખ | 11 મે 2025 |