PSI OMR Sheet 2025 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા ની OMR Sheet ડાઉનલોડ કરવા માટે માટે લિંક જાહેર કરવામાં આવી છે.
PSI OMR Sheet 2025
તા.૧૩/૦૪/૨૦૨૫ના રોજ લેવાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પેપર-૧ માં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR Sheetની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને તેમની OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલ છે.
નોંધ: OMR Sheet ઉમેદવાર તા.૨૮/૦૪/૨૦૨૫ સુધી ડાઉનલોડ કરી શકશે.
PSI OMR Sheet કેવી રીતે ડાઉનલોડ કરવી ?
- સૌ પ્રથમ https://virtualview.co.in/Police_OMR/ વેબસાઈટ તમારા મોબાઈલમાં ખોલો.
- હવે નિચે મુજબનું પેજ તમારા મોબાઈલમાં જોવા મળશે.
- હવે તમે જે જીલ્લામાં પરીક્ષા આપી તે પસંદ કરો (હાલની સ્થિતીએ 3 જીલ્લાની OMR શીટ અપલોડ થઈ છે)
- હવે નવા પેજમાં સૌ પ્રથમ તમારો બેઠક નંબર/ રોલ નંબર નાખો અને ત્યારબાદ તમારો “Confirmation Number” નાખો.
- હવે તમારી જન્મ તારીખ પસંદ કરો અને સામે આપેલ ટેક્ટ નંબર આપેલ બોક્સ માં નાખો.
- ત્યારબાદ “Login” બટન પર ક્લિક કરી તલાટી પરીક્ષા OMR શીટ ડાઉનલોડ કરો.
- તો આવી તમે તમારી PSI OMR Sheet Download 2025 કરી શકો છો.