ઝગડીયા : માજી ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા એ ભાજપ સાથે છેડો ફાડ્યો
તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતાપોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ, મહેશ વસાવા ડેડીયાપાડા ના ધારાસભ્ય રહી ચૂક્યા છે
હું મહેશભાઈ છોટુભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી ના સામાન્ય સભ્ય પદ પરથી રાજીનામુ આપુ છું.
Dr ભીમરાવ આંબેડકર જન્મદિન પર કોટી કોટી સલામ ઈશ પવિત્ર જન્મદિન પર ભારત કા પવિત્ર સંવિધાન લિખને વાલા ભારત રત્ન સહી લેકિન ભારત અનમોલ રત્ન માનના ચાહીએ ઈશ સમય મેં ભારત સંવિધાનસે નહિ ચલતા દિખરહા મેં ભારત કી જનતા કો બતાના ચાહતા હું આદિવાસી. દલિત ઓ.બી.સી મુસ્લિમ, ઈસાય (ખ્રિસ્તી), શીખ અન્ય ગરીબ પીછડા વર્ગ હમ સાથમેં મેં ચલેંગે સાથમેં લડેંગે R S S ઓર BJP કી વિચાર ધારાકો ખતમ કરેંગે આગે બહુત લાડના હે લડેંગે બટોગે તો કટોગે ભારત બના હે બના રહેગા

11મી માર્ચ 2024 ભાજપમાં જોડાયા હતા
મહેશ વસાવા 11મી માર્ચ 2024ના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના ભાજપમાં જોડાયા હતા. ભાજપમાંથી રાજીનામું આપતાં મહેશ વસાવાએ કહ્યું હતું કે, ‘ભાજપમાં કામને ન્યાય નથી મળતો.