અમદાવાદ : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાંથી 33 ગુજરાતીઓ આજે વહેલી સવારે વિમાન માર્ગે અમૃતસર થી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આ 33 ગુજરાતીઓ ના નામ અને શહેર સહીતની વિગતો નીચે મુજબ આપેલ છે.
અમેરિકાથી પરત ફરેલા ગુજરાતના લોકો
અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા આ 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાતા 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 33 ગુજરાતીઓ આજે( 6 ફેબ્રુઆરી)એ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા
આ રહ્યું 33 ગુજરાતી નું લિસ્ટ
વ્યકિતનું નામ | જિલ્લો |
જયેન્દ્રસિંહ | મહેસાણા |
હિરલબેન | મહેસાણા |
સતંવતસિંહ | પાટણ |
કેતુલકુમાર | મહેસાણા |
પ્રેક્ષા | ગાંધીનગર |
જિગ્નેશકુમાર | ગાંધીનગર |
રૂચી | ગાંધીનગર |
પિન્ટુકુમાર | અમદાવાદ |
ખુશ્બુબેન | વડોદરા |
સ્મિત | ગાંધીનગર |
શિવાની | આણંદ |
જીવણજી | ગાંધીનગર |
નિકિતાબેન | મહેસાણા |
એશા | ભરૂચ |
જયેશભાઈ | અમદાવાદ |
બીનાબેન | બનાસકાંઠા |
એન્નીબેન | પાટણ |
કેતુલકુમાર | પાટણ |
મંત્રા | પાટણ |
કિરણબેન | મહેસાણા |
માયરા | ગાંધીનગર |
રિશિતાબેન | ગાંધીનગર |
કરણસિંહ | ગાંધીનગર |
મિતલબેન | ગાંધીનગર |
હેયાંશસિંહ | મહેસાણા |
ધ્રુવગીરી | ગાંધીનગર |
હેમલ | મહેસાણા |
હાર્દિકગીરી | મહેસાણા |
હિમાનીબેન | ગાંધીનગર |
એંજલ | ગાંધીનગર |
અરુણાબેન | મહેસાણા |
માહી | ગાંધીનગર |
જિગ્નેશકુમાર | ગાંધીનગર |
આજે અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના વતની છે. જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને 1 દક્ષિણ ગુજરાતના છે. 11 દિવસ માં ટ્રમ્પ સરકારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા લોકો માટે મહત્વનો નિર્ણય લીધો છે.