GSEB 10th Results 2025 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી – માર્ચ 2025 માં લેવાયલ ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ હજી જાહેર કરવામાં આવ્યુ નથી, પણ આ પરિણામ કઈ રીતે ચેક કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ આપવામાં આવી છે.
📊 GSEB 10th Results 2025 Highlights
વિગતો | વિગતો |
---|---|
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) |
પરીક્ષાનું નામ | ધોરણ 10પરીક્ષા 2025 |
પરીક્ષા તારીખ | માર્ચ 2025 |
પરિણામ તારીખ | અપેક્ષિત – મે 2025 (તારીખ જાહેર થવાની બાકી) |
પરિણામની વેબસાઈટ | gseb.org |
પરિણામ ચકાસવાની રીત | ઓફિશિયલ વેબસાઇટ પર |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ મે- જૂન 2025માં SSC પરિણામ 2025 જાહેર કરે તેવી શક્યતા છે.
ગુજરાત SSC રિઝલ્ટ 2025 માટેની વેબસાઇટ
- GSEB SSC પરિણામ 2025 ની સત્તાવાર વેબસાઇટ તપાસી શકો છો.
- નામ પ્રમાણે ગુજરાત બોર્ડનું પરિણામ 2025 જોવા માટે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ સાથે HSC, SSC પરિણામ 2025 ને ચેક કરે છે.
GSEB 10નું પરિણામ 2025 કેવી રીતે તપાસવું?
- દરેક વિદ્યાર્થી મિત્રોએ સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
- GSEB SSC પરિણામ 2025 લિંક પર ક્લિક કરો.
- વિદ્યાર્થીનો સીટ નંબર દાખલ કરો.
- હવે સબમિટ પર ક્લિક કરો.
- હવે તમારું GSEB પરિણામ 2025 સ્ક્રીન પર દેખાશે.