ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે- જૂન 2025 માં GSEB ધોરણ 10 રિઝલ્ટ 2025 જાહેર કરે તેવી શક્યતા છે. ગુજરાત બોર્ડે એસએસસી રિઝલ્ટ 2025ની કોઈ તારીખ કે સમયની પુષ્ટિ કરી નથી.
ધોરણ 10 રિઝલ્ટ 2025 માટે સમાચાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ મે- જૂન 2025માં GSEB SSC રિઝલ્ટ 2025 જાહેર કરે તેવી શક્યતા છે.
SSC રિઝલ્ટ સત્તાવાર વેબસાઇટ www.gseb.org દ્વારા ઑનલાઇન ચેક કરી શકો છે. GSEB SSC રિઝલ્ટ 2025 જોવા માટે વિદ્યાર્થીઓએ તેમનો સીટ નંબર દાખલ કરવો પડશે.
ગુજરાત SSC પરિણામ2025 માટેની વેબસાઇટ
- GSEB SSC રિઝલ્ટ 2025 ની સત્તાવાર વેબસાઇટ તપાસી શકો છો.
- નામ પ્રમાણે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ 2025 જોવા માટે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ સાથે HSC, SSC રિઝલ્ટ 2025 ને ચેક કરે છે.
GSEB 10નું રિઝલ્ટ 2025 કેવી રીતે તપાસવું?
- દરેક વિદ્યાર્થી મિત્રોએ સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
- GSEB SSC રિઝલ્ટ 2025 લિંક પર ક્લિક કરો.
- તમારો સીટ નંબર દાખલ કરો.
- સબમિટ’ બટન પર ક્લિક કરો.
- GSEB રિઝલ્ટ 2025 સ્ક્રીન પર દેખાશે.