GSEB 10th Results 2025: ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જોવા માટેની લિંક , આ રીતે ચેક કરવાના પગલાં

GSEB 10th Results 2025
---Advertisement---

GSEB 10th Results 2025 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી – માર્ચ 2025 માં લેવાયલ ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ હજી જાહેર કરવામાં આવ્યુ નથી, પણ આ પરિણામ કઈ રીતે ચેક કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ આપવામાં આવી છે.

📊 GSEB 10th Results 2025 Highlights

વિગતોવિગતો
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)
પરીક્ષાનું નામધોરણ 10પરીક્ષા 2025
પરીક્ષા તારીખમાર્ચ 2025
પરિણામ તારીખઅપેક્ષિત – મે 2025 (તારીખ જાહેર થવાની બાકી)
પરિણામની વેબસાઈટgseb.org
પરિણામ ચકાસવાની રીતઓફિશિયલ વેબસાઇટ પર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ મે- જૂન 2025માં SSC પરિણામ  2025 જાહેર કરે તેવી શક્યતા છે.

ગુજરાત SSC રિઝલ્ટ 2025 માટેની વેબસાઇટ

  • GSEB SSC પરિણામ 2025 ની સત્તાવાર વેબસાઇટ તપાસી શકો છો.
  • નામ પ્રમાણે ગુજરાત બોર્ડનું પરિણામ 2025 જોવા માટે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ સાથે HSC, SSC પરિણામ 2025 ને ચેક કરે છે.

GSEB 10નું પરિણામ 2025 કેવી રીતે તપાસવું?

  1. દરેક વિદ્યાર્થી મિત્રોએ સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
  2. GSEB SSC પરિણામ  2025 લિંક પર ક્લિક કરો.
  3. વિદ્યાર્થીનો સીટ નંબર દાખલ કરો.
  4. હવે સબમિટ પર ક્લિક કરો.
  5. હવે તમારું GSEB પરિણામ 2025 સ્ક્રીન પર દેખાશે.

Join WhatsApp

Join Now

Leave a Comment