PSI OMR Sheet 2025: પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા ની OMR Sheet જાહેર, અહીં થી ચેક કરો

PSI OMR Sheet 2025
---Advertisement---

PSI OMR Sheet 2025 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા ની OMR Sheet ડાઉનલોડ કરવા માટે માટે લિંક જાહેર કરવામાં આવી છે.

PSI OMR Sheet 2025

તા.૧૩/૦૪/૨૦૨૫ના રોજ લેવાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પેપર-૧ માં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR Sheetની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને તેમની OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલ છે.


નોંધ: OMR Sheet ઉમેદવાર તા.૨૮/૦૪/૨૦૨૫ સુધી ડાઉનલોડ કરી શકશે.

PSI OMR Sheet કેવી રીતે ડાઉનલોડ કરવી ?

  • સૌ પ્રથમ https://virtualview.co.in/Police_OMR/ વેબસાઈટ તમારા મોબાઈલમાં ખોલો.
  • હવે નિચે મુજબનું પેજ તમારા મોબાઈલમાં જોવા મળશે.
  • હવે તમે જે જીલ્લામાં પરીક્ષા આપી તે પસંદ કરો (હાલની સ્થિતીએ 3 જીલ્લાની OMR શીટ અપલોડ થઈ છે)
  • હવે નવા પેજમાં સૌ પ્રથમ તમારો બેઠક નંબર/ રોલ નંબર નાખો અને ત્યારબાદ તમારો “Confirmation Number” નાખો.
  • હવે તમારી જન્મ તારીખ પસંદ કરો અને સામે આપેલ ટેક્ટ નંબર આપેલ બોક્સ માં નાખો.
  • ત્યારબાદ “Login” બટન પર ક્લિક કરી તલાટી પરીક્ષા OMR શીટ ડાઉનલોડ કરો.
  • તો આવી તમે તમારી PSI OMR Sheet Download 2025 કરી શકો છો.

Join WhatsApp

Join Now

Leave a Comment