ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ 27 એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવનાર પરીક્ષા DySO અને Process Server/Baillifની પરીક્ષા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટની DySO અને Process Server/Baillifની નવી પરીક્ષા તારીખ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા DySO અને Process Server/Baillifની પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવી છે જે પહેલા 27 એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવનાર હતી હવે આ પરીક્ષા 11 મે 2025 ના રોજ લેવામાં આવશે જેની તમામ ઉમેદવારો એ નોંધ લેવી.
ગુજરાત હાઇકોર્ટ DYSO અને પ્રોસેસ સર્વર / બેલીફ પરીક્ષા સ્થળ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર અને પ્રોસેસ સર્વર / બેલીફની પરીક્ષા અમદાવાદ, ગાંધીનગર , સુરત , રાજકોટ અને વડોદરા સેન્ટર ખાતે લેવામાં આવશે વધુ માહિતી માટે બોર્ડ ની વેબસાઈટ ચેક કરતા રેહવું
